Khergam|Kumar shala: ખેરગામ તાલુકાની કુમાર શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

 Khergam|Kumar shala: ખેરગામ તાલુકાની કુમાર શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની કુમાર શાળામાં આચાર્યશ્રી પ્રશાંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ઉચ્ચતર વિભાગનો લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.











Post a Comment

0 Comments