સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે યોજાયો
સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે વિવિધ કેટેગરીના 33 દિવ્યાંગ બાળકોને વ્હીલ ચેર-9, સી.પી. ચેર-5, હિયરિંગ એઈડ-8, સ્માર્ટ કેન-4, બ્રેઈલ કીટ -7 જેવા જુદા જુદા સાધનો વિના મૂલ્ય આપવામાં આવ્યા.સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે વિવિધ...
Posted by Ddo Navsari on Monday, September 2, 2024
0 Comments