આદિવાસી સમાજનું ગૌરવ : નવસારી ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ખેરગામનો તન્મય પટેલ ચેમ્પિયન.

આદિવાસી સમાજનું ગૌરવ : નવસારી ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ખેરગામનો તન્મય પટેલ ચેમ્પિયન.

 ખેરગામના નગીનદાસ નગર સોસાયટીમાં રહેતા ધોડિયા સમાજનો તન્મય હર્ષભાઈ પટેલ નવસારી જિલ્લા ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ કેટેગરીમાં ઓવરઓલ ચેમ્પિયન બની સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ આવી પોતાના પરિવાર અને ખેરગામનું નામ રોશન કરતા લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી. ધોડિયા સમાજનું નામ રોશન કરનાર તન્મય પટેલને સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Post a Comment

0 Comments